શું કણૉટકનાં પૂવઁ રાજયપાલ ગુજરાતનાં મુખ્યમંત્રી બનવા માંગે છે? જવાબ એવો આપ્યો કે….જાણો

કણૉટકનાં પૂવઁ રાજયપાલ એવા વજુભાઈ વાળાએ રાજનીતિમાં ફરી સક્રિય થવા તેવાં એંધાણ છે. આજે પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે મિશન ૧૮૨ પૂણૅ કરવાનો પ્રયાસ કરીશ. પરંતુ મુખ્યમંત્રી મંત્રી બનવાની ઈચ્છા મુદ્દે પત્રકારે સવાલ પૂછતાં કહયું હતું કે, મારી કોઈ મુખ્યમંત્રી બનવાની ઈચ્છા નથી. ચુંટણી પરીણામ બાદ હું મારી ભૂમિકા નક્કી કરીશ. સાથે કહયું હતું કે વિજયભાઈએ પોતાનું પફોમન્સ બતાવ્યું છે.પાટીઁઁ સોંપશે તે જ કામ કરીશ.

https://www.youtube.com/watch?v=teAh5TpK0h8

શુક્રવારે વજુભાઈનાં ધરે મળેલી બેઠકમાં સામાજિક એકતા અને રાજકિય શકિત પ્રદશૅનની મહત્વની રણનીતિ ધડાઈ. પૂવઁ મંત્રી અને અખિલ ગુજરાત કારડિયા રાજપૂત સમાજના પ્રમુખ જશાભાઈ બારડ, માવજી ડોડીયા સહિતનાં અને અગ્રણીઓ હાજર રહ્યાં હતાં.

વજુભાઈ વાળાએ કહયું હતું કે ખોડલધામ જેવું જ કરાડિયા રાજપુત સમાજ દ્વારા ભવાની માતાજીનું મંદિરનું નિર્માણ કરવાનો નિર્ણય લેવાયો છે. આ મંદિરનાં નિમૉણ સહિતનું સુકાન વજુભાઈ વાળાને સોંપશે.

https://www.youtube.com/watch?v=hXqpBI2byU8

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.