ઈસ્લામીક ઉગ્રવાદી સંગઠન હમાસ સાથે લડવા માટે ઈઝરાયલે ગાઝા બોર્ડર પર મોટી સંખ્યામાં સૈનિકો મોકલ્યા છે અને 9000 હજાર સૈનિકોને તૈયાર રહેવાનું કહ્યું છે. ગાઝા પર હમાસનો કબ્જો છે. આ દરમિયાન મુસ્લિમ દેશોના સંગઠન ‘ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિકન કો-ઓપરેશન’ના 16 મેના 57 સભ્ય દેશોના વિદેશી મંત્રીઓની બેઠક બોલાવી છે.
હુમલામાં એક જ પરિવારના 6 સભ્યો પોતાના ઘરમાં માર્યા ગયા. પેલેસ્ટાઈની ઉગ્રવાદીઓએ લગભગ 1800 રોકેટ દાગ્યા અને સેનાએ 600થી વધારે હવાઈ હુમલા કર્યા જેમાં ઓછામાં ઓછી 3 ઈમારતો ધ્વસ્થ થઈ ગઈ.
સંગઠનના પ્રમુખ ઈસ્લામિક દેશો સાઉદી અરબે અલગથી નિવેદન જારી કરી પેલેસ્ટાઈન પર ઈઝરાઈલની કાર્યવાગીની મોટી નિંદા કરી હતી. સાઉદી અરબના પૂર્વ યરુશલેમમાં પેલેસ્ટાઈની પરિવારને બહાર કાઢવાની ઈઝરાયલની યોજનાને નકારતા કહ્યુ તે ઈઝરાયલનિર્દોષ પેલેસ્ટાઈનીઓનો જીવ લેવાનું બંધ
પેલેસ્ટાઈન પર ઈઝરાયલના હુમલાની વિરુદ્ધ મુસ્લિમ દેશો એક જૂથ કરવા સૌથી વધારે તુર્કી અને પાકિસ્તાની સક્રિય છે. તુર્કીએ તો સ્પષ્ટ શબ્દોમાં કર્યુ છે કે મુસ્લિમ દેશોએ ગાઝામાં હમાસની ઈઝરાઈલની વિરુદ્ધ અભિયાનને લઈને એકજૂથતા અને સ્પષ્ટ વલણ બતાવવુ પડશે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.