ISRO Pushpak: ભારતનું 21મી સદીનું પુષ્પક એરક્રાફ્ટ ISRO એ કર્યું લોન્ચ, જાણો આ એરક્રાફ્ટની શું છે વિશેષતા

ત્રેતાયુગ બાદ ISROનું પુષ્પક વિમાન લોન્ચ, હવે 21મી સદીમાં ફરી એકવાર પુષ્પક વિમાનની ચર્ચા શરૂ થઈ છે. ખરેખર, ISRO એ આજે ​​પુષ્પક વિમાન (RLV-TD) સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે.

ISRO Pushpak aircraft Launch: ISRO એ આજે ​​પુષ્પક એરક્રાફ્ટ (RLV-TD) સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે. લોન્ચિંગ બાદ વિમાને સફળ લેન્ડિંગ પણ કર્યું હતું. ISRO એ આજે ​​સવારે 7 વાગ્યે કર્ણાટકના ચિત્રદુર્ગમાં એરોનોટિકલ ટેસ્ટ રેન્જ (ATR) ખાતે આયોજિત આ પરીક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું. તેને ફરીથી વાપરી શકાય તેવા લોન્ચ વ્હીકલથી લોન્ચ કરવામાં આવ્યું હતું જે એક મોટી ઉપલબ્ધિ માનવામાં આવે છે.

લોન્ચિંગ બાદ વિમાને સફળ લેન્ડિંગ પણ કર્યું હતું. ISRO એ આજે ​​સવારે 7 વાગ્યે કર્ણાટકના ચિત્રદુર્ગમાં એરોનોટિકલ ટેસ્ટ રેન્જ (ATR) ખાતે આયોજિત આ પરીક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું. RLV LX-02 લેન્ડિંગ પ્રયોગ દ્વારા રિયુઝેબલ લોન્ચ વ્હીકલ (RLV) ટેક્નોલોજીના ક્ષેત્રમાં એક મોટી સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.