અફઘાનિસ્તાનમાંથી અમેરિકા શહેર ની વાપસી બાદ અમેરિકા અને તાલિબાન પહેલી વખત આમનેસામને આવ્યા છે. શનિવારે કતારના દોહા ખાતે અમેરિકી અધિકારીઓ અને તાલિબાનના એક વરિષ્ઠ અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી.
અમેરિકાએ કહ્યું હતું કે ,હવે તાલિબાનને તેના નિવેદનથી નહીં પણ તેના કાર્યો છીએ આપવામાં આવશે. અમેરિકાના વિદેશ વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે , અમેરિકી પ્રતિનિધિમંડળ દોહા વાર્તા દરમિયાન તાલિબાની પ્રતિનિધિઓ સાથે મુલાકાત યોજી અને મહત્વપૂર્ણ રાષ્ટ્રીય હિતના મુદ્દે ચર્ચા કરી છે. તે સિવાય બન્ને દેશોએ યુવતીઓ અને મહિલાઓ ના મુદ્દે પણ વાત કરી છે.
https://www.youtube.com/watch?v=qaO5fKh_WOs
આ વાર્તાલાપ દરમિયાન તાલિબાનોએ પોતાના આકરા તેવર બતાવ્યા હતા.એક અધિકારીએ કહ્યું કે, તે અફધાનિસ્તાનને અસ્થિર કરવાનો પ્રયત્ન ન કરે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.