શહેરમાં દિવસને દિવસે છેતરપિંડીનાં બનાવો વધી રહ્યાં છે. જેમાજ વિવિધ પ્રકારની છેતરપિંડીની ધટના સામે આવી છે. રામ પટેલ (નામ બદલ્યું ) જે અમદાવાદનાં મકરબામાં રહે છે. કેમેરા સામે પોતાની આપ વિતિ દશાઁવે છે. મહિલા મિત્ર પર તાંત્રિક વિધિનાં નામે તેને ૪૩.૬૫ લાખ રૂપિયા ગુમાવાનો વારો આવ્યો છે.
ફરિયાદીને તેની ગલઁફ્રેન્ડ સાથે મન દુ:ખ હશે. અને ધરમાં અન્ય સમસ્યા દૂર કરવા અમદાવાદમાં રહેતો અનિલ જોશીનો સંપર્ક થયો. પરંતુ સમસ્યા તો દૂર થઈ નહીં. પણ પોતે છેતરપિંડીનો ભોગ બનવું પડ્યું. પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે તપાસ હાથ ધરી.
માલૂમ પડ્યું કે ,જેમાં ૦૫ લાખ નેટ બેન્કિંગ દ્નારા અને બીજા રોકડા રકમે આપવામાં આવ્યાં હોવાનું સામે આવ્યું છે.અગાઉ પણ આ પ્રકારના કિસા શહેરમાં સામે આવી ચુક્યા છે. તેમજ લોકો પણ આ બાબતે અવગત છે. જોકે તેમ છતાં આ પ્રકારની ઘટનાઓ હજુ સામે આવી રહી છે. ત્યારે આ ઘટના આવા લોકો માટે લાલબતી સમાન છે કે, જેઓ તાંત્રિક વિધિ કરાવી રહ્યા છે કે, પછી વિચારી રહ્યા છે.
https://www.youtube.com/watch?v=hl13bSBsx9I
જે લોકોએ જાગૃત બનવાની જરૂર છે. જેથી ફરી કોઈ તાંત્રિક વિધિના નામે છેતરાય નહિ અને નાણાં ગુમાવાનો વારો આવે નહિ. ત્યારે જોવાનું એ રહે છે કે અજય પટેલ સાથેની ઘટનામાં પોલીસે આરોપીઓને ક્યારે અને કેવી રીતે ઝડપી પાડે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.