જલ્દીથી પતાવી લો બેંક ના કામ,બેંકની રજાઓ અને હડતાળ,4 દિવસ બંધ રહેશે બેંક

13 માર્ચ –  આ દિવસે બેંકમાં બીજા શનિવારની રજા રહેશે.
14 માર્ચ – આ દિવસે રવિવાર હોવાથી બેંકની રજા રહેશે.
15 અને 16 માર્ચ – આ દિવસોએ બેંકની હડતાળ હોવાના કારણે બેંક બંધ રહેશે.

હડતાળની જાહેરાત સાર્વજનિક ક્ષેત્રોના બેંકોના ખાનગીકરણના વિરોધમાં બેંક યૂનિયને કરી છે.

તમે મોબાઈલ અને ઈન્ટરનેટ બેંકિનગી સેવાઓ મેળવી શકો છો અને બેંકની તરફથી મોબાઈલ એપ હોય છે તેનો પણ ઉપયોગ કરી શકો છો.

મળતી માહિતી અનુસાર 2 દિવસની બેંક હડતાળમાં 10 લાખથી વધારે કર્મચારીઓ સામેલ થશે જેના કારણે બેંકના કામકાજ પર પણ અસર થઈ શકે છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.