જાણો આજનું રાશિફળ,શનિનો મકરમાં પ્રવેશ, આ રાશિ માટે આજનો દિવસ ખાસ

મેષ રાશિ તક ચૂકી ન જવાય તે જોજો. સાનુકૂળ તક મળે. ગૃહજીવનના કાર્ય માટે પ્રગતિકારક. ખર્ચાળ પ્રસંગ. વૃષભ રાશિ હકારાત્મક બનીને ધીરજથી વર્તશો તો ઈષ્ટ ફળ સારું મળે. સ્વજનથી મનમેળ સાધી લેજો. મિથુન રાશિ વિશ્વાસે વહાણ ચલાવવા ન જશો. વ્યય-હાનિથી બચવું. મિત્રથી મદદ. મહત્ત્વની મુલાકાત સફળ બને. કર્ક રાશિ આર્થિક આયોજન અને વ્યવસ્થા તરફ ધ્યાન આપજો. ગણતરી ઊંધી વળી ન જાય તે જોજો. કૌટુંબિક અશાંતિ અટકાવજો.

સિંહ રાશિ કાર્ય સફળતા અને પ્રગતિનો માર્ગ ખૂલતો જણાય. નિરાશાનાં વાદળ વિખેરાતાં જણાય. પ્રિયજનનો સહકાર મળે. કન્યા રાશિ ધાર્યા કામમાં વિઘ્ન હશે તો દૂર થશે. નસીબ આડેનું પાંદડું દૂર હટાવી શકશો. મહત્ત્વની મુલાકાત. તુલા રાશિ માનસિક મૂંઝવણ વધી ન જાય તે માટે પ્રવૃત્તિ પર ધ્યાન કેન્દ્રિત કરજો. પ્રવાસ મજાનો રહે. વૃશ્વિક રાશિ મનની મુરાદ ફળતી લાગે. કૌટુંબિક વિવાદથી બચજો. પ્રવાસ મજાનો રહે. પ્રિયજનથી સહકાર.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.