૭ ની કરામત
અઠવાડિયાના ૭ દિવસમાં દરેકે ભગવાનને ઘેર જવાનું છે
– સાત દિવસ ભાગવત પારાયણ થાય છે
– સાત દિવસ ગિરીરાજ ધારણ કરી શ્રી કૃષ્ણ ગોવર્ધન ધારણ કહેવાયા.
– શ્રીનાથજી મંદિરની ઉપર શ્રી નાથજીની ધજામાં ૭ રંગ છે. કેસરી, શ્યામ, લીલો, પીળો, સફેદ- લાલ
– ભગવાન શ્રી કૃષ્ણની વેણુમાં સાત છિદ્રો છે.
– સંગીતના સાત સૂર છે.
(સા.રે.ગ.મ.પ.ધ.ની)
– પુષ્ટિ માર્ગની દેશભરમાં સાત ગાદી છે. દરેક ગાદીમાં પ્રભુના અલગ અલગ સ્વરૂપો છે.
આ સાત ગાદીઓના ત્રણ કરોડ અનુયાયીઓ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.