જાહ્નવી કપૂરના, ફેન પેજ દ્વારા કેટલાક વીડિયો, કરવામાં આવ્યા હતા શેર, સોશિયલ મીડિયા પર ઝડપથી,થઈ રહ્યા છે વાયરલ

જાહ્નવી કપૂર ચંદીગઢમાં ગુડ લક જેરી ફિલ્મનું શૂટિંગ કરી રહી છે. શુટિંગની વચ્ચે જાહ્નવીએ સમયનો સારો ઉપયોગ કર્યો અને ક્રિકેટની મજા માણી. તેણે તેના ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર આ વસ્તુ શેર કરી છે છે.

જાહ્નવી કપૂરના ફેન પેજ દ્વારા કેટલાક વીડિયો પણ શેર કરવામાં આવ્યા હતા જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે જાહ્નવી પહેલા બોલને કેવી રીતે ચૂકી જાય છે પણ તે બીજો બોલ જોરશોરથી ફટકારે છે અને શોટ બાદ તે ખૂબ જ સુંદર રીતે પોતાની ખુશી પણ વ્યક્ત કરી હતી.

સનીએ પ્રથમ વખત બોલને મેદાનમાં પહોંચાડ્યો હતો. આ સાથે તેણે કેપ્શનમાં ચાહકોને પૂછ્યું હતું કે હવે તેઓ ભારતીય ક્રિકેટ ટીમનો ભાગ બની શકે છે. આ વીડિયો પણ એવો જ જોરદાર વાયરલ થયો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.