મ્યાનમારમાં સૈન્ય શાસનની વિરુદ્ધ નવા પ્રતિબંધનો,અમેરિકન રાષ્ટ્રપતિ જો બાયડને, બુધવારે આપ્યો આદેશ

અમેરિકન રાષ્ટ્રપતિ જો બાયડને બુધવારે મ્યાનમારમાં સૈન્ય શાસનની વિરુદ્ધ નવા પ્રતિબંધનો આદેશ આપ્યો.

બાયડને કહ્યું કે મે એક નવા કાર્યકારી આદેશને મંજૂરી આપી છે. જે આપણને સૈન્ય નેતાઓ દ્વારા તખ્તાપલટ કરવા, તેમના વ્યાવસાયિક હિતો, સાથે નજીકના પરિવારના સભ્યો પર કાર્યવાહી કરવાની મંજૂરી આપવામાં સક્ષમ બનાવે છે.

બાયડને વધુમાં કહ્યું કે વોશિંગ્ટન આ અઠવાડિયાના પહેલા દોરના લક્ષ્યની ઓળખ કરશે કે શું કરવાનું છે. આમાં મજબૂત નિર્યાત નિયંત્રણની સાથે સાથે અમેરિકન પરિસંપત્તિઓને મુક્ત કરશે, જે સ્વાસ્થ્ય, સિવિસ સોસાયટી અને મ્યાનમારના લોકોને સીધો લાભ પહોંચાડનારા અન્ય ક્ષેત્રોને બનાવી રાખતા મ્યાનમાર સરકારને લાભ પહોંચાડશે.

તેમણે કહ્યું કે અમેરિકા અતિરિક્ત ઉપાયોને લાગૂ કરવા માટે તૈયાર છે અને પોતાના આંતરાષ્ટ્રીય સહયોગિઓની સાથે અન્ય રાષ્ટ્રોના આ પ્રયોસોમાં સામિલ થવાનો આગ્રહ કરવા માટે કામ કરશે.

સાથે એમ પણ કહ્યું કે ગત અઠવાડિયે અમેરિકાના સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદથી મ્યાનમાર સેના પર દબાણ નાખવા માટે કહ્યુ હતુ અને મ્યાનમારમાં લોકતંત્રના સમર્થનમાં એક મજબૂત નિવેદન જારી કર્યુ હ

પહેલા પણ અમેરિકાએ તેની આલોચના કરી હતી

 અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડને આ દેશ પર નવા પ્રતિબંધ લગાવવાની ચેતવણી આપી હતી. સ્ટેટ કાઉન્સેલર આંગ સાન સૂ ચી સહિત દેશના મુખ્ય નેતાઓને સેના દ્વારા ધરપકડ કરાતા અમેરિકાએ તેની આલોચના કરી હતી

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.