જુનાગઢ માળીયા હાટીનાના સમઢીયાળા ગામમાં આવાસ યૉજનામાં મોટાપાયે ભ્રષ્ટાચાર થતો હોવાનો ગામલોકોએ આક્ષેપ કર્યો હતો. ભ્રષ્ટાચારની તપાસ કરવા ગામ લૉકૉ દ્વારા પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી સહિતનાને પત્ર લખીને માંગણી કરી છે. ગામ લૉકૉનુ કહેવું છે કે મકાનના અધુરા હપ્તા મેળવવા માટે 20 હજાર સુધીની લાંચ માંગવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.