કોરોનાના સંક્રમણ વચ્ચે પ્રવાસીઓ, નાતાલની રજા મનાવવા પહોંચ્યા જૂનાગઢ, પર્યટકોમાં સોશિયલ ડિસટન્સનો, જોવા મળ્યો અભાવ

પર્યટકોએ  જુનાગઢ રોપ-વેની સફર કરવા માટે લાંબી કતારો લગાવી છે.

જો કે આ લાંબી કતારો દરમિયાન પ્રવાસીઓએ કોરોનાના નિયમોના ધજાગરા ઉડાડ્યા  પર્યટકોમાં સોશિયલ ડિસટન્સનો અભાવ જોવા મળ્યો.

ઉલ્લેખનીય છે કે રોપ-વેમાં અત્યાર સુધી 1 લાખ લોકોએ સફર કરી છે  સાથે જ આજે રવિવારે 6 હજાર પર્યટકો રવિવારે જૂનાગઢ રોપ-વેની સફર કરશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.