ભલે આજની લાઈફસ્ટાઈલમાં જુના જમાનાની વસ્તુઓનું ખૂબ જ મહત્વ છે. આ વસ્તુને વાસ્તુ શાસ્ત્રમાં ખૂબ શુભ માનવામાં આવ્યું છે.
ધરમાં હંમેશા રાખો માટીનાં ધડા..
કોઇ ધરમાં પાણી માટે માટીનાં ધડા અથવા સુરાહીનો ઉપયોગ કરવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ પાણીથી ભરેલ માટીનો ધડો ખુબ જ શુભ હોય છે. એનાથી ધરમાં હંમેશા ધન – ધાન્ય ભરેલું રહે છે.
ધડા સામે મૂકો દીવો..
પાણીથી ભરેલ માટીનાં દિવાને કળશની જેમ શુભ માનવામાં આવે છે. એની સામે દીવો મૂકવાનથી આર્થિક સંકટ દૂર થાય છે.
શણગારેલ મટકીઓ..
ધરમાં માટીની નાની -નાની શણગારેલ માટલીઓ પણ રાખી શકો છો. આ માત્ર તમારી સંસ્કૃતિ અને માટી સાથે જોડાવ જ નહિં પરંતુ સંબંધો પણ સારા કરે છે.
https://www.youtube.com/watch?v=xwyZX8B4c2E&t=2s
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.