મેષ રાશિ આપના માર્ગ આડેના અવરોધો પાર કરી શકશો. સફળતા જોઈ શકશો. વૃષભ રાશિ મનનાં ઓરતાઓને સાકાર કરવા આપ કોઈની મદદ મેળવી શકશો. સ્નેહીથી મિલન. મિથુન રાશિ આવકના દ્વાર ખોલવા આપે વિશેષ જાગૃતિ અને તૈયારી રાખવી પડે. ભાગીદારથી મતભેદ ટાળજો. કર્ક રાશિ આપના મહત્ત્વના કામમાં જણાતી ચિંતાનો હલ મળતો જણાય. પ્રવાસથી સાનુકૂળતા.
સિંહ રાશિ લાભ અને સફળતા માટે આપને ઘણું આયોજન અને અનુભવની મદદ જરૃર લાગે. કન્યા રાશિ આપના કાર્યમાં આગળ વધી શકશો. મહત્ત્વની મુલાકાત સફળ નીવડે. સંતાનસુખ મળે. તુલા રાશિ ધંધાકીય પ્રયત્નો વિલંબથી ફળે. સાનુકૂળતા. આરોગ્ય અંગે બેદરકારી ન રાખશો. વૃશ્વિક રાશિ મહત્ત્વના કાર્યમાં પ્રગતિ. કૌટુંબિક પ્રશ્નોનો ઉકેલ મળે. મજાનો દિવસ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.