કાળી ચૌદશના ટોટકા : ધંધા અને સ્વાસ્થ્યમાં બરકત લાવશે

કાળી ચૌદશને શક્તિની ઉપાસના કરવા માટેનો સર્વશ્રેણ દિવસ ગણવામાં આવે છે. આ દિવસે તંત્ર મંત્ર થકી શક્તિની ઉપાસના થાય છે. આજના દિવસે ટોટકાનું પણ ઘણું મહત્વ છે. અહીં કેટલાક ટોટકા જણાવવામાં આવ્યા જેનાથી સ્વાસ્થ્ય, ધંધા-રોજગાર અને ગંભીર રોગોમાં લાભ મળશે.

-વ્યવસાય ધંધામાં સતત ઘટાડો થઇ રહ્યો છે તો. આજે રાત્રે પીળા કપડામાં કાળી હળદર, 11 અભિમંત્રિક ગોમતી ચક્ર, ચાંદીના સિક્કા અને 11 અભિમંત્રિત ધનદાયક કોડિયા બાંધને 108 વાળ શ્રી લક્ષ્મી-નારાયણ નમઃનો જાપ કરી ધન મુકવાના સ્થાન ઉપર મુકવાથી વ્યવસાયમાં પ્રગતિશીલતા આવી જાય છે.

-આજે કોઇ વ્યક્તિ મિર્ગી કે પાગલપનથી પીડિત હોય તો આજે રાત્રે કાળી હળદરને વાટકીમાં મુકીને લોબાનની ધૂપ આપીને શુદ્ધ કરો. ત્યારબાદ એક ટૂકડામાં છેદ કરી કાળા દોરામાં પરોવીને તેના ગળામાં પહેરાવી દો અને નિયમિત રુપે હળદળનું ચૂરણ તાજા પાણીનું સેવન કરાવતા રહો જેથી લાભ મળશે.

-કાળામરીના પાંચ દાણા માથા ઉપર સાત વાર વારીને કોઇ સુમસામ ચાર રસ્તા ઉપર જઇને ચારેય દિશાઓણાં એક એક દાણો ફેંકી દો અને પાંચમાં બચેલા મરીના દાણાને આકાશની તરફ ફેંકી દો. અને પાછળ જોયા વગર અને કોઇની સાથે વાત કર્યા વગર ઘરે પરત આવી જાવ. જલ્દી પૈસા મળશે.

-નિરંતર અસ્વસ્થ્ય રહેતા લોટના બે પેંડા બનાવીને તેમાં ચણાની દાળ અને ગોળ અને વાટેલી કાળી હળદરને દબાવીને પોતાના પરથી 7વાલ ઉતારીને ગાયને ખવડાવી દો.

-આજે રાત્રેના સામે કાળામરીના 7-8 દાણા લઇને તેને ઘરના કોઇ ખૂણામાં દિવામાં મૂકીને પ્રગટાવી દો. ઘરની સમસ્ત નકારાત્મક ઉર્જા સમાપ્ત થઇ જશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.