આજે આ રાશિના જાતકોને,કામકાજમા થશે પ્રસન્નતાનો અનુભવ,જાણો…..

મેષ  (અ.લ.ઇ.) 

ધંધામા આકસ્મિક ધનલાભની સંભાવના બને છે.
જમીન અથવા ખેતીમા લાભ જણાશે.

વૃષભ (બ.વ.ઉ.)

ધ્યેયપ્રાપ્તિમાં સફળતા મળશે.
સરકારી કામમા અનુકુળતા રહેશે.

મિથુન  (ક.છ.ઘ.) 

માનસિક અશાંતિનો અનુભવ થશે.
કામમાં મહેનત વધારે કરવી પડશે.

કર્ક  (ડ.હ.)

પારિવારિક ક્લેશનો સામનો કરવો પડશે.
સામાન્ય માનસિક તનાવ જણાશે.

સિંહ  (મ.ટ.) 

પારિવારીક સબંધોમા લાભ થશે.
સુખ સાધનોમાં વૃદ્ધિ થશે.

કન્યા  (પ.ઠ.ણ.) 

વિકાસના કામમાં સફળતા મળશે.
વિરોધપક્ષથી વિજય મેળવશો.

તુલા   (ર.ત.) 

કરેલા પ્રયત્નો ઓછા ફળદાયી બનશે.
સાથીમિત્રોથી ઓછો સહકાર મળશે.

વૃશ્ચિક (ન.ય.) 

અકારણ ચિંતાથી કામ બગડશે.
ખર્ચાઓ ઉપર કાબુ રાખવો જરૂરી છે.

ધન  (ભ.ધ.ફ.ઢ.)

રચનાત્મક કાર્યોમાં સફળતા મળશે.
રોજગારી માટેના પ્રયત્નો સફળ બનશે.

મકર  (ખ.જ.) 

ખોટા ખર્ચાઓથી પરેશાનીમાં વધારો થશે.
યોગ્ય અંતરથી કામ કરવાથી લાભ થશે.

કુંભ  (ગ.શ.ષ.સ.) 

ધંધાકિય ક્ષેત્રમાં સફળતા મળશે.
પદોન્નતિ માટે નવી તકો મળશે.

મીન (દ.ચ.ઝ.થ.) 

કામકાજમાં સાવચેતીથી કામ કરવુ.
અચાનક ખર્ચથી પરેશાની વધશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.