બનાસકાંઠામાં કાંકરેજ શિહોરી હાઇવે પર લક્ઝરી બસ પલટી ખાઈ ગઈ હતી. અંબાજી પાટિયા પાસે લક્ઝરી બસ પલટી ખાધી હતી. દુર્ઘટનામાં 2 વર્ષના બાળકનું મૃત્યુ થયુ છે.
- લકઝરી બસ પલટી જતા અકસ્માત
- 2 વર્ષના બાળકનું મોત, 7 ઘાયલ
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.