કરીના કપૂરે મધર્સ ડે પર ફેન્સને ખાસ ગિફ્ટ આપી,મોટા ભાઈ તૈમૂરના ખોળામાં સૂતો છે નાનો ભાઈ

કરીનાના ફેન્સ અત્યાર સુધી તેના નાના દિકરાની તસવીર જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતા. જે મધર્સ ડેના ખાસ અવસર પર જોવા મળી ગઈ.

કરીનાએ કેપ્શનમાં લખ્યું- આજે આશા પર સમગ્ર દુનિયા ટકેલી છે અને આ બંને મારી અંદરની આશાને જગાડે છે…સારાં ભવિષ્ય માટે…હેપ્પી મધર્સ ડે બધી જ સુંદર અને મજબૂત માને…આ તસવીરો થોડી જ મિનિટમાં ખૂબ વાયરલ થઈ ગઈ અને લાખો લાઈક્સ અને શેર પણ થવા લાગી.

કરીનાએ 21 ફેબ્રુઆરીએ તેના બીજા દિકરાને જન્મ આપ્યો હતો. આ સમાચાર આવતા જ ફેન્સ તેને જોવા માટે આતુર થઈ ગયા હતા. જન્મ બાદ સૈફ અલી ખાને બાળક અને માતા સ્વસ્થ હોવાના સમાચાર આપ્યા હતા..

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.