વડોદરાના કરજણના MLA અક્ષય પટેલના દીકરાની કારનો ગોઝારો અકસ્માત થયો છે. ઋષિ પટેલે કરજણના મેથી ગામે એક આધેડને જોરદાર ટક્કર મારી હતી જેમાં આધેડનું ઘટના સ્થળે જ મોત થયુ છે.
અક્ષય પટેલના દીકરા ઋષિ પટેલે બેફામ કાર ચલાવી આધેડને અડફેટે લીધા હતા. આ દૂર્ઘટનામાં મેથી ગામના નાગજીભાઈ પટેલનું ઘટનાસ્થળે મોત થયું હતુ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.