કર્ણાટક સરકારે એક દિવસ પહેલાં નાઈટ કર્ફ્યુનો નિર્ણય જાહેર કર્યો હતો, પરંતુ લોકોમાં એ અંગેનો વિરોધ ઉઠતા આખરે નિર્ણય પાછો ખેંચી લેવાયો હતો.
સોશિયલ મીડિયામાં પણ લોકોએ સરકારના આ નિર્ણયનો વિરોધ કર્યો હતો. આખરે એ નિર્ણય પાછો ખેંચતા યેદિયુરપ્પાએ કહ્યું હતુંઃ જનતાના ઓપિનિયનને ધ્યાનમાં રાખીને અને કેબિનેટમાં સમીક્ષા કર્યા પછી નાઈટ કર્ફ્યૂ લાગુ ન કરવાનું નક્કી થયું છે. અત્યારે રાજ્યમાં એની જરૃર નથી, પરંતુ સલામતિના કારણોસર આ નિર્ણય કરાયો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.