મ્યૂચ્યૂઅલ ફંડ કંપની તરપથી મેનેજ કરવામાં આવે છે. આ કંપની રોકાણકારોના પૈસા એકઠા કરે છે અને અલગ અલગ અસેટ ક્લાસમાં રોકાણ કરે છે. તેમાં શેર બજાર, બોન્ડ બજાર, મની માર્કેટ ઈન્સ્ટ્રૂમેન્ટ અને ગોલ્ડ સામેલ છે. જો તમે તમારા રોકાણ પર સારુ વળતર મેળવવા માંગો છો તો મ્યૂચ્યૂઅલ ફંડ સાચો વિકલ્પ છે.
ત્રણેય ફંડ ઈક્વિટી માર્કેટ એટલે શેર બજારથી જોડાયેલા છે. ત્રએય ફંડએ રોકાણકારોને સારુ વળતર આપ્યુ છે. ઈક્વિટી ફંડમાં તમારા પૈસા સ્ટોક્સમાં રોકાણ કરાઈ છે. ગત કેટલાક સમયથી શેર બજાર રિકોર્ડ સ્તર પર છે. એવામાં રોકાણકારો પણ ખૂબ પૈસા બનાવી રહ્યા છે. આ વર્ષે Mirae Asset Tax Saver Fundએ સૌથી વધારે રિટર્ન આપ્યુ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.