તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો
1. આજનું પંચાંગ
29 09 2024 રવિવાર, માસ ભાદરવો, પક્ષ વદ, તિથિ બારસ, નક્ષત્ર મઘા, યોગ સાધ્ય, કરણ તૈતિલ, રાશિ સિંહ (મ.ટ.)
2. મેષ (અ.લ.ઈ.)
આ રાશિના જાતકોને પરિવારના સહયોગથી કાર્ય સરળ બનશે તેમજ સમાજ કુટુંબમાં માન સન્માન મળશે અને જૂના મિત્રોની મુલાકાતથી મન પ્રસન્ન રહે, નોકરી ધંધામાં અનુકૂળતા જણાય.
3. વૃષભ (બ.વ.ઉ.)
આકસ્મિક ધનલાભની સંભાવના પ્રબળ બને અને ધંધામાં લાભ-આર્થિક સદ્ધરતા મળે તેમજ વિદ્યાર્થીઓ માટે ઉત્તમ સમય છે તો પારિવારિક શાંતિ જળવાય.
4. મિથુન (ક.છ.ઘ.)
મિથુન રાશિના જાતકોને આર્થિક સ્થિતિ મજબૂત બને તેમજ પરિવારમાં સારા કામનું આયોજન થાય અને સંપત્તિ,વાહન ખરીદવાના યોગ બને, અગત્યના કાર્યોમાં અનુકૂળતા જણાય.
5. કર્ક (ડ.હ.)
કર્ક રાશિના જાતકોને વડીલોના આશીર્વાદથી કામ સફળ બને તેમજ પરિવારમાં વાતાવરણ આનંદમય રહે તો નવી વસ્તુઓ ખરીદવાથી લાભ થાય, સુખ-સમૃદ્ધિમાં વૃદ્ધિના યોગ જણાય.
6. સિંહ (મ.ટ.)
નવા કામકાજની શરુઆતથી લાભ થાય અને પોતાની મહેનત-પરિશ્રમમાં ધ્યાન આપવું તેમજ પ્રયાસ કરવાથી કાર્યમાં સફળતા મળે, જમીન-જાયદાદ, સંપત્તિમાં વડીલોની સલાહ લેવી.
7. કન્યા (પ.ઠ.ણ.)
પોતાની જાતને ઓળખો-સફળતા મળશે તેમજ આવકના નવા દ્વાર ખુલશે અને સંતાનો માટે મહત્વના નિર્ણયો લેવાય તો પારિવારિક શાંતિ જળવાય.
8. તુલા (ર.ત.)
આર્થિક સ્થિતિ મજબૂત બને અને ધંધામાં ધનલાભની સંભાવના તેમજ મિત્રો પરિવારથી ઉત્તમ સહયોગ તો વિદ્યાર્થીઓ માટે અનુકૂળતા વધે.
9. વૃશ્ચિક (ન.ય.)
કામકાજમાં જવાબદારી વધે અને વ્યવસાયિક નિર્ણયોમાં લાભ થાય તેમજ દામ્પત્ય જીવન આનંદમય રહે, ધાર્મિક કાર્યોમાં રુચિ વધે.
10. ધન (ભ.ધ.ફ.ઢ.)
આ રાશિના જાતકોને રાજકાજમાં વિજયની સંભાવના પ્રબળ બને તેમજ સાહસ પરાક્રમથી સફળતા મળે તો નોકરીમાં પ્રગતિ ઉત્તમ પદપ્રાપ્તિની સંભાવના, ધંધામાં ધીમી ગતિએ લાભ જણા.
11. મકર (ખ.જ.)
સંતાનોના પ્રશ્નોમાં રાહત અનુભવાય અને જમીન-વાહન લેવા માટે સારો સમય તેમજ પરીક્ષાલક્ષી કાર્યોમાં સફળતા મળે, માતા મોસાળથી ઉત્તમ સ્નેહ મળ.
12. કુંભ (ગ.શ.સ.ષ.)
શત્રુપક્ષે સાવધાની જરૂરી છે અને વિવાદિત કાર્યોથી દૂર રહેવું તેમજ ભાઈભાંડુ વડીલવર્ગથી લાબ થાય તો મુસાફરીના યોગો જણાય છે.
13. મીન (દ.ચ.ઝ.થ.)
આ રાશિના જાતકોને મનગમતા કાર્યોમાં વિશેષ ધ્યાન આપો તેમજ પરિવારમાં વાણી દ્વારા કલેશ જણાશે અને ધન સંબંધી ચિંતાઓ હળવી થશે, સ્વાસ્થ્ય બાબતે સંભાળવું
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.