કેટરીના કેફ (KATRINA KAIF) અને વિકકી (VICKY) કૌશલનાં લગ્નની ખબરનું બજાર ગરમ છે. બોલિવૂડ (BOLLYWOOD) માં આ બંને સ્ટાર્સ જ્યાં પર્સનલ લાઈફમાં (PERSONAL LIFE) આગળ વધી રહ્યા છે. ત્યાં જ પોતાના કરિયરમાં પણ તેઓ શિખરો પકડી રહ્યા છે. ત્યારે ૫૦૦૦૦ સેલરી મેળવવા આ બંને એક્ટ્રેસ (ACTRESS) આજે કરોડો રૂપિયા (CRORES RUPEES) કમાઈ રહ્યા છે.
કેટરીના કેફની બોલિવૂડની એ લિસ્ટ અભિનેત્રીઓ માંથી એક છે. એક ન્યુઝ આજના રિપોર્ટ અનુસાર કેટરીના તેની એક ફિલ્મ માટે ૧૧ કરોડ રૂપિયા લે છે. ફિલ્મો સિવાય કેટરીનાં બ્રાન્ડ એડ્રોટાઈઝથી પણ ધણી કમાણી કરે છે. તે નક્ષત્ર, લકસ, લેકમે જેવી મોટી બ્રાન્ડની સેલિબ્રિટી પ્રવકતા પણ છે.
તે Nykaaમાં રોકાણકાર છે. આ ફેશન ઓનલાઇન વેબસાઈટનો ભારતમાં ધણો દબદબો છે. ૨૦૨૧માં ઈકોનોમિક ટાઈમ્સે એમને ૨૦૧૨ની સેકન્ડ મોસ્ટ પ્રોમિસિંગ એંડોરસર જણાવી હતી.
વર્ષ ૨૦૧૪માં હિન્દુસ્તાન ટાઈમ્સનાં એક રિપોર્ટ અનુસાર, કેટરિનાને એક બ્રાન્ડ એન્ડોસઁમેન્ટ માટે ૫૦ થી ૬૦ મિલિયન રુપિયા સુધીની રકમ મળી હતી. તે સૌથી વધુ કમાણી કરતી સેલિબ્રિટી એન્ડોસઁર છે.
અભિનેત્રીની આ બધી આવકને ગણવામાં આવે તો તેની કુલ કમાણી વાર્ષિક ૨૨૪ કરોડ રુપિયા છે. કૌશલ પણ ઘણી બ્રાન્ડ સાથે સંકળાયેલો છે. ફિલ્મને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ સહિત , કૌશલ વાર્ષિક નેટવર્થ ₹ .૨૫ કરોડ છે.
અહીં ભલે કેટરિના કૌશલની કમાણીનાં મામલમાં આગળ હોય , પરંતુ જે ઝડપે કૌશલ્યની આવકનો ગ્રાફ વધી રહ્યો છે. તેને કેટરિનાની બરાબરી કરવામાં વધુ સમય લાગશે નહિં.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.