રવિવારે કેટરીના દેખાઈ સફેલ સાડીમાં..
લગ્ન પહેલાં વિકી કૌશલ અને કેટરીનાં સતત ચર્ચામાં..
રવિવારે (SUNDAY) કેટરીનાં (KATRINA) તેનાં ધરની બહાર સફેદ સાડીમાં (WHITE SARI) જોવા મળી હતી. કહેવામાં આવી રહ્યું છે કે વિકી કૌશલના (VIKI KAUSAL) ધર તરફ જઈ રહી હતી.
વિકી અને કેટરીના તેમનાં લગ્નને લઇને તમામ પ્રાઈવસી જાળવી રહ્યાં છે. ચારે બાજુથી તેમનાં લગ્નના કન્ફોમ સમાચાર આવી રહ્યાં છે. પરંતુ આ કપલે હજુ સુધી સત્તાવાર રીતે સ્વીકાર કર્યો નથી.
વિકી કૌશલ અને કેટરીના કૈફ ૬ ડિસેમ્બરે તેમનાં પરિવાર સાથે રાજસ્થાન જવા રવાનાં થશે. ૭ ડિસેમ્બરે સિકસ સેન્ટ ફોર્ટ ખાતે લગ્ન પહેલાંની વિધિ શરુ થશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.