લોકપ્રિય ટેલિવિઝન શો કૌન બનેગા કરોડપતિની 11 મી સિઝનમાં વધુ એક કરોડપતિ સામે આવ્યો છે. અને એ પણ એક પ્રશ્ન માટે રૂપિયા ૭ કરોડ જીતતા રહી ગયો હતો.
વાત કરીએ હમણાં ની તો ગૌતમ કુમાર ઝા, જે બિહારના મધુબાની જિલ્લાનો છે, પ્રથમ પ્રયાસમાં અમિતાભ બચ્ચનની સામે કેબીસીની હોટ સીટ પર પહોંચ્યો હતો. ગૌતમ કહે છે કે આ વખતે તેણે કેબીસી પર જવાની કોશિશ કરી અને પહેલી વાર જ તેને સફળતા મળી. અને આ સિવાય જેઓ પશ્ચિમ બંગાળના આન્દ્રામાં રેલવેમાં સિનિયર સેક્શન એન્જીનીયર છે.
ગૌતમના પિતા અરવિંદ કુમાર ઝા કહે છે કે મારા બંને પુત્રો બાળપણથી જ તેજસ્વી હતા. ગૌતમ હંમેશા અભ્યાસનો શોખીન રહ્યો છે. અને ૧૬ ઓક્ટોબરની રાત્રે 15 પ્રશ્નોના જવાબ આપીને 1 કરોડ રૂપિયા જીત્યા હતા. પરંતુ ત્યારબાદ નો સવાલ જે હતો તે હતો 7 કરોડનો હતો. અને એ સવાલ ગૌતમને ખબર નહોતો જેના કારણે તેમને એક કરોડ રૂપિયાથી જ એમની ગેમ અટકાવી હતી.
તો સૌ પ્રથમ તમને ગૌતમને એક કરોડ માટે પૂછવામાં આવેલા સવાલનો તેણે સાચો જવાબ આપ્યો તે સવાલ નીચે આપ્યો છે..
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.