કેન્દ્ર સરકાર જેલ મોકલીને મારી માનસિક શક્તિ જીર્ણ કરવા માગતી હતી: ચિદમ્બરમ

આઇએનએક્સ મીડિયા કેસમાં મને જેલમાં નાખીને કેન્દ્ર સરકાર મારી માનસિક શક્તિ જીર્ણ કરવા માગતી હતી તેમ કોંગ્રેસના વરિષ્ઠ નેત અને પૂર્વ નાણા પ્રાૃધાન પી ચિદમ્બરમે એક નિવેદનમાં જણાવ્યું હતું.

ે૧૦૬ દિવસ દિલ્હીની તિહાર જેલમાં રહ્યાં પછી જામીન પર મુક્ત ાૃથયા પછી ઇડી કે સીબીઆઇ દ્વારા દાખલ કરવામાં આવેલા કેસનો ઉલ્લેખ કર્યો ન હતો.

દિલ્હીાૃથી ચેન્નાઇ આવી પહોંચેલા ચિદમ્બરમે પત્રકારો સાાૃથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હું કેસ વિશે વાત કરી રહ્યો નાૃથી. હું ફકત એટલું કહેવા માગું છું કે મને જેલમાં કેમ રાખવામાં આવ્યો? મને લાગે છે કે તેમને વિચાર્યુ હશે કે જેલમાં રાખવાાૃથી માનસિક ક્ષમતા સમાપ્ત ાૃથઇ જશે પણ એે દિવસ ક્યારે પણ નહીં આવે. જો કોઇ વિચારતું હોય કે મારું પતન ાૃથશે તો તેઓ ખોટું વિચારી રહ્યાં છે કારણકે કોંગ્રેસ પાર્ટી અને ભારતીય લોકોની સ્વતંત્રતા માટેની ભૂખ મારી સાાૃથે છે.

ચિદમ્બરમે સરકાર પર પોતાની તબિય ખરાબ કરવાનો પણ આરોપ મૂક્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેઓ દસ દિવસ માટે મારી તબિયત ખરાબ કરવામાં સફળ પણ રહ્યાં હતાં.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.