કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી લવ અગ્રવાલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

દેશને રોજ કોરોના વાયરસની સ્થિતિ અંગે અપડેટ આપનાર આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલ કોરોના વાયરસની સંક્રમિત થયા છે. લવ અગ્રવાલે ખુદ તેના જાણકારી આપી છે.
તેમણે ટ્વિટ કરી હતી કે, મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને હું દિશાનિર્દેશો અનુસાર હોમ આઈસોલેશનમાં છું, મારા તમામ મિત્રો, સહયોગીઓને અનુરોધ છે કે, તેઓ પોતાની દેખભાળ રાખે, સ્વાસ્થ્ય ટીમ તરફથી કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવામાં આવશે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.