કેટલીક ઍપ્સ તમારુ ખાતુ કરશે ખાલી,બેન્કે ટ્વિટ કરીને આપી જાણકારી

કેટલીક ઍપ્સ તમારુ ખાતુ કરશે ખાલી,બેન્કે ટ્વિટ કરીને આપી જાણકારી

કોરોનાકાળમાં બેન્ક ફ્રોડના મામલામાં તેજી આવી છે. લોકોને ચૂનો લગાવવા માટે ઠગ રોજ નવો પૈતરા અપનાવે થે, ફેક મની ટ્રાંસફર અને ફેક બેન્ક અધિકારી બનીને ફોન કરે છે

બેન્કે આ વિશે ટ્વિટ કરી છે અને કહ્યું છે કે, અમે ગ્રાહકોને આગ્રહ કરીએ છીએ કે તે પોતાના બેન્કિંગ વિવરણની જાણકારી કોઇ સાથે શૅર ન કરે અને ના કોઇને કોમ્પ્યુટર કે ફોન દ્વારા બેન્ક ખાતા સુધી પહોંચવા દે. સતર્ક અને સુરક્ષિત રહો.

કેવાયસીના નામ પર બધી જાણકારીઓ લઇ લે છે અને ગ્રાહકના અકાઉન્ટમાંથી પૈસા ગાયબ થઇ જાય છે.

ઠગીથી બચવા માટે તમારે સાવધાન રહેવાની જરૂર છે. જો તમને ક્યારેય પણ કોઇ કોલ આવે છે તો કોલ કટ કરીને તે નંબરને બ્લોક કરી દો

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.