મેષ (અ.લ.ઇ.)
મોસાળપક્ષે સાચવીને વ્યવહાર કરવો.
ભાઇ બહેનો તરફથી સારુ સુખ જણાય છે.
વૃષભ (બ.વ.ઉ.)
ધનપ્રાપ્તિના સારા અવસરો મળશે.
રોજગારીની ઉત્તમ તકો મળશે.
મિથુન (ક.છ.ઘ.)
સ્થાન પરિવર્તનના યોગો જણાય છે.
લેવડ દેવડમાં અનુકૂળતા જણાશે.
કર્ક (ડ.હ.)
વડીલ વર્ગ દ્વારા સારા લાભની સંભાવના.
શેરબજાર અને સટ્ટાકીય પ્રવૃતિઓમા સાચવવુ.
સિંહ (મ.ટ.)
મહત્વના નિર્ણયો લેવામા કાળજી રાખવી.
પગ અને કમરના દર્દમાં સંભાળવુ.
કન્યા (પ.ઠ.ણ.)
માનસિક શાંતિમાં વૃદ્ધિ થશે.
દાંપત્યસુખમા સહયોગ મળશે.
તુલા (ર.ત.)
કામકાજમાં સાધારણ થાક અનુભવશો.
ભૂમિ, વાહન – મકાન સબંધી લે-વેચમાં સાચવવુ.
વૃશ્ચિક (ન.ય.)
આર્થિક બાબતમાં લાભ થશે.
નોકરી ધંધામા સારો લાભ જણાશે.
ધન (ભ.ધ.ફ.ઢ.)
આર્થિક રોકાણ માટે સમય ઉત્તમ છે.
માનસિક તણાવથી પરેશાની વધશે.
મકર (ખ.જ.)
જીવનસાથીનો ઉત્તમ સહયોગ મળશે.
આવકમાં વધારો થશે.
કુંભ (ગ.શ.ષ.સ.)
આર્થિક બાબતે ચઢાવ ઉતાર જોવા મળશે.
પ્રેમસબંધોમાં મન પ્રસન્ન રહેશે.
મીન (દ.ચ.ઝ.થ.)
ધંધાકીય બાબતોમાં થોડી ચિંતા રહેશે.
ધંધાને અને પરિવારને સાથે ના રાખો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.