આંદોલનનાં બીજ પંજાબથી આવ્યા હતા. આ પરિસ્થિતિમાં સામાન્ય પ્રશ્ન એ છે કે આખો દેશ શું વિચારે છે? શું તેઓ કૃષિ સુધારણા જુએ છે? આ પ્રશ્ન સાથે અમે 22 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનો પ્રવાસ કર્યો. 2,412 જવાબોમાંથી મોટાભાગના લોકોનું માનવું છે કે આ કાયદો ખેડૂતોના હિતની વિરુદ્ધ નથી, ખેડૂતોએ તેમનો વિરોધ પાછે ખેંચી લેવો જોઈએ.
હરિયાણાના 80% ઉત્તરદાતાઓએ કૃષિકાયદાને સમર્થન આપ્યું છે જ્યારે 56.36% પંજાબના ઉત્તરદાતાઓએ કૃષિકાયદાયને સમર્થન આપ્યું છે . આ તમામ પ્રાંતમાં ઉત્તર ભારતમાં 63.77% સમર્થન છે જ્યારે પશ્ચિમ ભારતમાં 62.90% કૃષિઓએ પ્રોત્સાહન આપ્યું છે.
ઓડિશઆના 85.5% ખેડૂતોએ આપ્યું અને બિહારના 84.7% ખેડૂતોએ પ્રોત્સાહન આપ્યું
કાયદાને સૌથી વધુ સમર્થન 96.59% કેરળના ખેડૂતોએ આપ્યું ત્યારબાદ 86.11% મહારાષ્ટ્રના ખેડૂતોએ સમર્થન આપ્યું.
[contact-form][contact-field label=”Name” type=”name” required=”true” /][contact-field label=”Email” type=”email” required=”true” /][contact-field label=”Website” type=”url” /][contact-field label=”Message” type=”textarea” /][/contact-form]
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.