ખેડૂતો પોતે સરકારની મદદ વગર, કરી રહ્યાં છે સજીવ કે સેન્દ્રિય ખેતી

રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના ઉપયોગ વિના સજીવ – ઓર્ગેનિક ઉત્પાદનો પેદા કરવામાં ગુજરાત સરકાર ઉણી ઉતરી રહી છે. ખેડૂતો પોતે સરકારની મદદ વગર સજીવ કે સેન્દ્રિય ખેતી કરી રહ્યાં છે.

ગુજરાતનો ડાંગ જિલ્લો આખો ઓર્ગેનિક જાહેર કરેલો છે. ડાંગની 53 હજાર હેક્ટર જમીનને સેન્દ્રિય વિસ્તાર બનાવવા માટે કામ થાય છે.

તેમ છતાં ગુજરાતમાં 1 લાખ હેક્ટર જમીન પણ સેન્દ્રિય ખેતી તરીકે સત્તાવાર રીતે જાહેર કરી શકાઈ નથી.

જેમાં 20 લાખ હેક્ટર ખેતરો અને 15 લાખ હેક્ટર જંગલની પેદાશો છે. ગુજરાત કઈ દીશામાં જઈ રહ્યું છે તેનું આ સૌથી મોટું ખરાબ ઉદાહણ છે.

સીડ ફાર્મ હતું. 3 વર્ષ લાગશે. આણંદ કૃષિ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ રહે છે. ત્યાં ભણે છે. 2019માં જૂલાઈમાં કોર્ષ નક્કી કરાયા છે. બે કોર્ષમાં 6 વિદ્યાર્થીઓ ભણે છે.

ડિસેમ્બર 2020માં 26 જગ્યા મંજૂર થઈ છે. તેની નિયક્તિ હજું થઈ નથી. આણંદ યુનિવર્સિટીમાં ઓગ્રેનિક સેલના પ્રોફેસરો ભણાવે છે.

ભારતે ઓઇલ બિયાં, શેરડી, અનાજ અને બાજરી, કપાસ, કઠોળ, સુગંધિત અને ઔષધીય વનસ્પતિ, ચા, કોફી, ફળો, મસાલા જેવા તમામ પ્રકારના ખાદ્ય ઉત્પાદનો સહિતના ઉત્પાદનોનું ઉત્પાદન લગભગ 2.75 મિલિયન મેટ્રિક ટન (2019-20) કર્યું છે. સુકા ફળો, શાકભાજી, પ્રોસેસ્ડ ફૂડ, સુતરાઉ રેસા, કાર્યાત્મક ખોરાક ઉત્પાદનો વગેરે પણ બનાવે છે.

ભારતમાં 2019માં 26.7 લાખ ટન સર્ટિફાઈડ ઓર્ગેનિક પ્રોડક્ટનું ઉત્પાદન કર્યું હતું. જેમાં

 

2019-20માં રૂપિયા 4689 કરોડની 6.39 લાખ મે.ટન નિકાસ હતી.
2019-20 દરમિયાન નિકાસ 6.389 લાખ મેટ્રિક ટન હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.