ખેલ મંત્રી રોબર્ટ રોમાવિયા રેયતેએ કરી આ જાહેરાત,રોબર્ટ પોતાના મત વિસ્તારમાં લાગૂ કરી આ સ્કીમ…..!!

મિઝોરમના એક મંત્રીએ પોતાના મત વિસ્તારમાં સૌથી વધારે બાળકોવાળા માતા પિતા માટે એક લાખ રુપિયાની રોકડ રકમની જાહેરાત કરી છે.

રવિવારે ફાધર્સ ડેના પ્રસંગ પર મંત્રીએ જાહેરાત કરી કે તે પોતાના આઈજોલ પૂર્વી 2 વિધાનસભા વિસ્તારમાં સૌથી વધારે સંતાન વાળા પુરુષ અથવા મહિલાને 1 લાખ રુપિયાની રોકડનું પ્રોત્સાહન રકમ આપશે.

તેમણે કહ્યું કે સોમવારે એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે એવા વ્યક્તિને એક પ્રમાણપત્ર અને એક ટ્રોફી આપવામાં આવશે. શક્ય છે કે પ્રોત્સાહન રકમનો ભાર મંત્રીના દીકરાની એક કન્સ્ટ્રક્શન કંસલટન્સી કંપની ઉપાડશે.

મિઝોરમમાં અનેક મિઝો જનજાતિઓ રહે છે.  અરુણાચલ પ્રદેશ બાદ મિઝોરમની જનસંખ્યા ધનત્વ સૌથી ઓછુ છે. ત્યારે મિઝોરમના પડોશી રાજ્ય આસામના મુખ્યમંત્રી હિંમત બિસ્વા સરમાને હાલમાં જાહેરાત કરી હતી કે તેમની સરકાર ક્રમિક રુપથી બે બાળકોની નીતિને લાગૂ કરશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.