ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મૉરિસને ભારતમાં કોરોનાના કેસને જોતા પોતાના દેશના ખેલાડીઓ કે જે આઇપીએલમાં રમી રહ્યાં હતા તેમને પરત આવવાની ના પાડી છે.
કોમેન્ટેટરે કહ્યું કે, જો ઓસ્ટ્રેલિયન સરકારને દેશની સુરક્ષાની ચિંતા છે તો તેઓ જલ્દી જ ખેલાડીઓને પરત આવવાની પરવાનગી આપે. ઓસ્ટ્રેલિયન લોકો માટે આ નિર્ણય ખુબ આઘાતજનક છે
વધુમાં તેણે જણાવ્યું કે, આઇપીએલમાં કામ કરવા માટે સરકારે જ પરમિશન આપી હતી અને હવે તે જ પરત આવવાની પરવાનગી નથી આપી રહ્યાં.
ઉલ્લેખનીય છે કે ઘણા ખેલાડીઓ ટુર્નામેન્ટને અધવચ્ચે છોડીને જ વતન પરત ફર્યા હતા. કેટલાક ખેલાડીઓએ સ્પષ્ટ કહ્યું હતુ કે તેમનો દેશ દરવાજા બંધ કરી દે તે પહેલા વતન પહોંચી જાય. ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર એન્ડ્રુ ટાયે આઇપીએલને લઇને નિવેદન આપ્યુ હતુ કે ભારતમાં આટલા કેસ છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.