બાળકનું વજન વધતુ નથી? તો ડોક્ટરે જણાવેલી આ ખીચડી ઘરે બનાવો અને ખવડાવો, મહિનામાં અસર જોવા મળશે

Bajra khichadi Recipe: તમારા બાળકનું વજન વધતુ નથી અને તમે સતત આ વાતને લઇને ચિંતામાં છો તો આ રેસિપી તમારા માટે બેસ્ટ છે. ડોક્ટરે જણાવેલી આ ખીચડી તમે બાળકોને બનાવીને ખવડાવશો તો 15 દિવસમાં વજન વધેલુ જોવા મળશે.Khichadi Recipe: સામાન્ય રીતે મોટાભાગના પેરેન્ટ્સની ફરિયાદ હોય છે કે મારા બાળકનું વજન વધતુ નથી. આ સાથે ખાવામાં પણ બહુ નખરા કરે છે. ખોરાક બરાબર ના ખાવાને કારણે બાળકોની ઇમ્યુનિટી સિસ્ટમ નબળી થઇ જાય છે. આ સમયે પેરેન્ટ્સ બાળકોને અલગ-અલગ પ્રકારની આઇટ્મ બનાવીને ખવડાવતા હોય છે. આમ, તમારા બાળકનું વજન વધતુ નથી તો ડોક્ટરે જણાવેલી આ ખીચડી ઘરે બનાવો અને ખવડાવો. આ ખીચડી બાળકોના હેલ્થ માટે અનેક રીતે ગુણકારી છે. બાળકોના સંપૂર્ણ વિકાસ માટે પોષક તત્વોથી ભરપૂર આહાર ખવડાવવો ખૂબ જરૂરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.