5G ફોન ખરીદતાં પહેલાં જાણી લો આ વાતો… ખૂબ કામ આવશે.

અત્યારે લગભગ બધું સ્માટઁફોન પર થાય છે. ટેકનોલોજી ખૂબ જ આગળ વધી ચૂકી છે. જો તમે પણ સારો 5G ફોન ખરીદવા માંગો છો, તો જાણી લો આ બાબતો….

૫જી ની ફોનની સ્પીડ. હાલમાં ૪જી કરતાં ૫જી ફોનની કિંમત ધણી વધારે હોય છે. ત્યારે ફોન ખરીદતાં પહેલાં એ જાણી લો કે ૪ જી ફોન કરતાં ૫જી ફોન છે કે નહિ.

૫જી ફોનની બેટરી.. ૫જી સ્માટઁફોનમાં બેટરી વધુ ઝડપથી ડિસ્ચાર્જ થાય છે. અને ફોન ગરમ થવાની સમસ્યા પણ વધારે આવે છે. એટલે નવા ૫જી ફોનની બેટરી લાઈફ વિશે જાણકારી પહેલાં જ મેળવી લો.

વધુ કવ્ઝઁવાળા બેન્ડ્સ -SUB-6Ghz 5G ફ્રીકવન્સી સપોર્ટ સાથેનો સ્માર્ટફોન ખરીદવો વધુ સારો રહેશે. કારણ કે આ નેટવકસઁ વધુ કવરેજ ક્ષેત્ર પ્રદાન કરે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.