મેષ: રચનાત્મક તેમજ ધાર્મિક ક્રિયામાં રસ રહેશે, ભાગીદારીથી બચવું સ્વાસ્થ્યમાં નેત્ર સંબંધિત સમસ્યા થઇ શકે છે.
વૃષભ: આજે તમે કોઇની પણ સાથે કામથી કામ રાખશો, પરિવારમાં ધાર્મિક વાતાવરણ રહે અને સ્વાસ્થ્ય જાળવવું.
મિથુન: ગુસ્સા અને જીદ ઉપર કંટ્રોલ રાખવો, વ્યાપાર-નોકરીમાં લાભની શક્યતાઓ છે, શાંત રહેવા પ્રયાસ કરવો જોઈએ.
કર્ક: તમારા માટે આજનો દિવસ વૃદ્વિકારક રહેશે અને તમે જ્યાંથી અપેક્ષા રાખશો ત્યાંથી અધિક લાભ મળવાના યોગ છે.
સિંહ: આજે તમારે ઘર અને કાર્યમાં તાળમેળ બેસાડવું અઘરું, વ્યવસાયિક કારણોથી પણ ભાગદોડ રહે.
કન્યા: આજનો દિવસ તમે તમારા મનનું સાંભળશો અને એજ કરશો, પરિવારમાં વાતાવરણ આજે મધ્યમ રહે.
તુલા: આજે તમને સવારથી જ મૌસમના વાતાવરણની અસર સ્વાસ્થ્ય પર જોવા મળશે, કોઇપણ કાર્યમાં મન ન લાગવાને કારણે બેચેની પણ અનુભવશો.
વૃશ્વિક: આજનો દિવસ તમારી અપેક્ષા કરતા વિરુધ થવા જઇ રહ્યો છે, સાર્વજનિક ક્ષેત્ર પર મીઠી વાણીથી વડીલ લોકોનું મન જીતી શકશો.
ધન: રોકાયેલા કાર્યોને પૂર્ણ કરવામાં આજનો દિવસ તમને સહાયતા આપશે, સફળતા લગભગ આજે દરેક કાર્યમાં મળશે,અને વાહન ચલાવવામાં કાળજી રાખવી.
મકર: આર્થિક વિષયોમાં આજે લાભ રહેશે અને સ્વાસ્થ્ય નરમ રહેશે.
કુંભ: આજે તમને વ્યવસાયમાં મહત્ત્વપૂર્ણ વાતાવરણ નહીં મળે, માતા-પિતાના સ્વાસ્થ્યની કાળજી રાખવી,ભાગદોડથી બચવું નહીં તો સ્વાસ્થ્ય ઉપર અસર પડશે.
મીન: આજનો દિવસ તમારી પરિસ્થિતિ પ્રમાણે અનુકુળ રહેશે,હાથ પગના સાંઘાના દુખાવાની ફરિયાદ રહે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.