મેષ: નવીન મૂંઝવણોનો સામનો કરવો પડે, છતાં નવી તકો સાંપડે અને કૌટુંબિક કાર્યો સફળ થતા જણાય.
વૃષભ: આપના કાર્યક્ષેત્રનું ભારણ વધતું જણાય, કૌટુંબિક પ્રશ્નો હલ થતા જણાય અને કાર્ય વિઘ્ન વગર પાર પડે.
મિથુન: ગુંચવાયેલી બાબતોનો ઉકેલ મળતો જણાય, મિત્ર-સ્નેહીઓથી મિલન, આરોગ્ય સાચવવું.
કર્ક: કરેલા સારા કર્મોનું ફળ મળતું જણાય, દરેક કાર્યમાં લાભ મળતો જણાય તેમજ કૌટુંબિક સમસ્યાઓનું નિરાકરણ આવે.
સિંહ: કાર્યભાર વધતો જણાય, આર્થિક મૂંઝવણ વઘે અને તબિયત અંગે ખાસ સાચવવું, મિત્ર-સ્નેહીથી મિલન.
કન્યા: આવક કરતા જાવક વધે, ગૃહજીવનમાં વિખવાદ થાય અને આરોગ્ય ખાસ સાચવવું.
તુલા: ખોટી ચિંતાઓનું ભારણ દૂર થતું જણાય, કાર્ય સફળતાની તકો સાંપડે, વાદ-વિવાદથી દૂર રહેવું.
વૃશ્વિક: સારા વિચારોથી મિત્ર અને શત્રુઓ પર વિજય મેળવી શકશો, સ્નેહીજનોથી મુલાકાતના યોગ બને.
ધન: માનસિક તણાવ અને ચિંતા દૂર થતા લાગે, આર્થિક ઉન્નતિના યોગ બને, કુટુંબીઓનો સહકાર સાંપડે.
મકર: સ્વજનોથી મદદ મળે, આરોગ્ય સાચવવું, તક મળે તો તે ઝડપી લેવી, ખાવા પીવામાં ધ્યાન રાખવું.
કુંભ: નોકરિયાત વર્ગની મુશ્કેલીઓ દૂર થતી જણાય, કોર્ટ કાર્યવાહીના કામમાં પ્રગતિ મળે, આરોગ્ય સાચવવું.
મીન: તણાવ અને ચિંતાઓ દૂર થાય, આવકના સ્ત્રોત મળે, આરોગ્ય સાચવવું, વાદ-વિવાદમાં ન પડવું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.