મેષ: આપના કાર્યો ફળે તેમજ ધંધા-વેપારમાં નવીન તકો સાંપડે, પરિવાર કટુંબમાં શુભ કાર્ય થાય.
વૃષભ: નાણા ભીડ જણાય, ધંધામાં તણાવનો સામનો કરવો પડે, અને દાંમપત્યજીવનમાં વિવાદ ન થાય તે સાચવવું.
મિથુન: આપની મૂંઝવણ દૂર થાય, પ્રશ્નોનો ઉકેલ આવતો દેખાય તેંમજ કાર્યની સફળતા મળે, આરોગ્યની કાળજી રાખવી.
કર્ક: આર્થિક સંકડામણનો સામનો કરવો પડે અને ગુસ્સા પર કાબુ રાખવો, ઘરમાં ગૃહ ક્લેશ ન થાય તેમ કરવું.
સિંહ: પ્રવાસમાં સાનુકુળતા સાંપડે, નોકરી-વેપાર અંગે ખાસ સાચવવું તેમજ ગૃહજીવનમાં કામ કાજ થાય.
કન્યા: આપની ચિંતામાં હળવાશનો અનુભવ થાય અને તબિયતમાં સુધારો થાય, આવકની લાભની તકો મળે.
તુલા: પરિસ્થિતિને અનુકુળ માર્ગ મળી રહે, નાણા ભીડ દૂર થાય અને વ્યવસાયની નવી તકો ખુલે.
વૃશ્વિક: માનસિક શાંતિનો અનુભવ થાય, અયોગ્ય અને બિનજરૂરી ખર્ચા ટાળવા તેમજ સ્વજનોની મુલાકાત થાય.
ધન: ટેન્શન હળવું બને, મિલન-મુલાકાતો ફળે, વ્યવસાયિક ક્ષેત્રમાં સાનુકુળતા મળે.
મકર: કુટુંબ પરિવારના કામ બને, નવા આયોજનો સફળ બને અને ખર્ચ વધે.
કુંભ: આવકમાં વૃદ્વિ થાય, સગા-સ્નેહીજનોની ચિંતા સાંપડે, પ્રવાસ લાભદાયી બને.
મીન: કટુંબમાં મનમેળ સાધવો, ગૃહક્લેશથી બચવું, નવા કાર્યમાં સફળતા મળી શકે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.