આર્યન એવીએશન કંપનીનું ઓગસ્ટા ૧૦૯સી હેલીકોપ્ટર ૬ યાત્રી અને એક પાઇલોટ સાથે ઉડી રહ્યુ હતુ અને મળતી માહીતી મુજબ તેમાંગુજરાત ના ભાવનગર ની ત્રણ દિકરીઓ સવાર હતી જેના નામ ઉર્વી બારડ ઉમર ૨૫ વર્ષ, ક્રુતી બારડ ઉમર ૩૦ વર્ષ ,અને પૂર્વા રામાનુજ ઉમર ૨૬ વર્ષ .
News Detail
હેલીકોપ્ટર થયુ ક્રેસ…
મંગળવારે બપોરે ૧૨ વાગ્યે કેદારનાથ થી ઉડેલુ હોલીકોપ્ટર ગરુડ ચટ્ટી પાસે અજાણ્યા કારણો થી ક્રેસ થઇ ગયુ આ હેલીકોપ્ટર કેદારનાથથીગુપ્તકાશી તરફ જઇ રહ્યુ હતુ.
આર્યન એવીએશન કંપનીનું ઓગસ્ટા ૧૦૯સી હેલીકોપ્ટર ૬ યાત્રી અને એક પાઇલોટ સાથે ઉડી રહ્યુ હતુ અને મળતી માહીતી મુજબ તેમાંગુજરાત ના ભાવનગર ની ત્રણ દિકરીઓ સવાર હતી જેના નામ
ઉર્વી બારડ ઉમર ૨૫ વર્ષ, ક્રુતી બારડ ઉમર ૩૦ વર્ષ ,અને પૂર્વા રામાનુજ ઉમર ૨૬ વર્ષ .
આધાર ડીટેઇલ
ઉર્વી– XXXXXXXX6810
ક્રુતી– XXXXXXXX8741
પુર્વા– XXXXXXXX1513
પ્રાથમીક જાણકારી મુજબ ભાવનગરની ત્રણે દિકરીઓ અને પાઇલોટ સહિત સાત યાત્રીઓ એ આ દુખદ ઘટના માં પોતાનો જીવ ગુમાવ્યો છે
ઉલ્લેખનીય છે કે પહાડો માં હોલીકોપ્ટર ની ઉડાન ખુબ ખતરનાક ગણવામાં આવે છે હેલીકોપ્ટર એ એર ટર્બ્યુલંસ માં ફસાઇ જાય તો સારાસારા અનુભવી પાઇલોટ થી પણ અકસ્માત થઇ જતા હોય છે
જેનો દાખલો આપણે જનરલ બીપીન રાવત ના ડીસેંબર ૨૦૨૧ માં તામીલનાડુ ના કુન્નુર માં થયેલા હોલીકોપ્ટર માં પણ જોયો અને
એજ વર્ષે મે ૨૦૨૧ માં પંજાબ ના મોગા માં ભારતીય વાયુસેનાના યસસ્વી પાઇલોટ અભીનવ ચૌધરી ના ક્રેશ થી થયેલા નીધન માં પણ જોયો
જ્યારે ઉતરાખંડ માં ૨૦૧૮ માં તારાજી સર્જાઇ હતી ત્યારે પણ ભારતીય વાયુ સેના ના એમ આઇ – ૧૭ વી ૫ હોલીકોપ્ટર ક્રેસ થયેલુ અનેજાનહાની સર્જાયેલી
હાલ ભાવનગર ની દિકરીઓ માટે ગુજરાત ના નેતાઓ અને અધીકારીઓ મેહનત કરી રહ્યા છે જેથી વેહલી તકે તેમના દેહને પરીવાર નેસોંપીશકાય
ઇશ્વર તેમના પરીવાર ને દુખ સહન કરવાની શક્તિઆપે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.