મેષ: આજે તમારા પોતાની મહેનતથી પૈસા કમાવાની તક મળે, ભાઇ-બહેન સાથે સૂમેળ રહે, વિદેશ સાથે સંપર્કમાં રહેવાથી લાભ થાય.
વૃષભ: નકામી ચિંતાઓ કરવાથી કોઇ લાભ થવાનો નથી, આત્મવિશ્વાસનો અભાવ રહે, કાનુન વિરોધ કોઇ કામ કરવા નહીં.
મિથુન: ધન, કુટુંબ અને વાણીમાં સંયમ રાખવો, જાત મહેનતથી આગળ અવાય, નોકરિયાત માટે સારું છે, ખર્ચ પર કાબુ રાખો.
કર્ક: પોતાની આગવી છટાથી તમે કોઇપણ રજૂઆત કરી શકશો, તકનો લાભ લેવો, ભાગ્ય ખુલશે.
સિંહ: સુખ-સંપત્તિમાં વધારો થાય, માતા તરફથી સાથ મળે, જામીન બનવું નહીં.
કન્યા: તમને મનપસંદ ક્રિયામાં ધ્યાન આપો, માનસિક શાંતિ મળશે, કોઇના કહ્યા પ્રમાણે દોરાવું નહીં.
તુલા: રોગ-શત્રુ પર વિજય પ્રાપ્ત થાય, આવક થાય, ભાઇ-બહેનો સાથે નાનો પ્રવાસ થાય.
વૃશ્વિક: માન-સન્માન ભંગ થવાના યોગ છે,આંતરડાની સમસ્યા રહે.
ધન: સાસરી પક્ષ તરફથી સારા સમાચાર આવે, છુપાયેલા દર્દને બહાર લાવવાનો સમય છે, ધંધા-રોજગારમાં પ્રગતિ થાય.
મકર: મહેનત કરતા ઓછુ મળતું હોય તેવું લાગે, ખાવા-પીવામાં ધ્યાન રાખવું.
કુંભ: પાણીથી સાચવવું, આધ્યાત્મિક દિવસ રહે, માતા-પિતા સાથે સારું રહે, નવો ધંધો કરવા માટે સમય સારો છે.
મીન: મિત્ર વર્તુળમાંથી લાભ થાય, ધાર્મિક કાર્યો થાય, સ્વાસ્થ્ય સારું રહે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.