બટાટાનાં ફાયદા જાણીને તમે વિચારમાં પડી જશો.. પુરૂષો માટે તો ખાસ છે વરદાનરુપ..

બટાટા એક એવી શાકભાજી છે ,જેને તમે કોઈપણ શાકભાજી(VEGETABLES) સાથે ખાઈ શકો છો અથવા મિકસ કરી શકો છો. બટાટા(POTATOES) તમારા સ્વાસ્થ્યને(HEALTH) માટે ખૂબ જ જરૂરી છે. કદાચ વૃદ્ધો , બાળકો , સ્ત્રીઓ ઉપરાંત , પુરૂષો(MEN) માટે દરરોજ એક બટાકાનું સેવન કરવું પણ ફાયદાકારક છે. તમે દરરોજ એક બટાકાનું સેવન કરો છો તો તમને પ્રોટીન , કાર્બોહાઈડ્રેટ , ફાઈબર ,વિટામીન-સી વગેરે તત્વો મળશે.

જો પુરુષો દરરોજ એક બટાકાનું સેવન કરવું કેટલું ફાયદાકારક ?

Health Tips: પુરુષો માટે વરદાનરૂપ છે બટાટા! ફાયદા જાણીને તમે પણ વિચારમાં પડી જશો

સ્ત્રીઓ કરતાં વધારે પુરુષોનું હાઈ બ્લડ પ્રેશરનું જોખમ રહેલું છે. હાઈ બ્લડ પ્રેશર પાછળથી હ્દયરોગનું મોટું કારણ બની શકે છે. પોટેશિયમનું સેવન શરીરમાં હાઈ બ્લડ પ્રેશર અને હ્દય રોગનાં જોખમે ધટાડવામાં ખૂબ જ અસરકારક સાબિત થયું છે.

બટાટા પાચન સુધારે છે..

બટાટામાં હાજર પ્રતિરોધક સ્ટાર્ચ તૂટયાં વગર પેટના મોટા આંતરડાંમાં પહોંચે છે. અને પેટના ફાયદાકારક બેકટેરિયા માટે ખોરાક બની જાય છે. જેનાં કારણે તમારા પેટનું સ્વાસ્થ્ય સારું રહે છે. પાચન પણ સારું રહે છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.