વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે કોલકત્તાના બે દિવસના પ્રવાસ પર પહોંચી રહ્યા છે ત્યારે વિદ્યાર્થી સંગઠન સ્ટૂડન્ટ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા (SFI)એ વડાપ્રધાન મોદીના કોલકત્તાના પ્રવાસનો વિરોધ શરૂ કર્યો હતો. નોંધનીય છે કે બે સંગઠનોએ વડાપ્રધાન મોદીના પશ્વિમ બંગાળના પ્રવાસનો વિરોધ કરવાની યોજના બનાવી છે. સોશિયલ મીડિયા પર હૈશટેગ ગોબેકમોદીની સાથે એક અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે જેમાં લોકોને એરપોર્ટ અને વીઆઇપી રોડ પર વિરોધ માટે પહોંચવાનું કહેવામાં આવી રહ્યું છે જેથી વડાપ્રધાન મોદીને પ્રવેશ કરતા રોકવામાં આવી શકે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.