અમદાવાદ / કરોડો રૂપિયાના ડ્રગ્સ સાથે ઝડપાયેલો સહેજાદ રાજ્યના નાના અને મોટા શહેરોમાં ડ્રગ્સ સપ્લાય કરતો હતો

અમદાવાદ: કરોડો રૂપિયાના ડ્રગ્સ સાથે ઝડપાયેલા ડ્રગ માફિયા સહેજાદ રાજ્યનો મોટો ડ્રગ્સ સપ્લાયાર હોવાનું બહાર આવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચની પૂછપરછમાં બહાર આવ્યું છે કે, આરોપી સહેજાદ સૌરાષ્ટ્ર સહિત રાજ્યના નાના અને મોટા શહેરોમાં ડ્રગ્સ સપ્લાય કરતો હતો. છેલ્લા સાડા ત્રણ વર્ષથી નાના સપ્લાયરોને 10, 20 ગ્રામ ડ્રગ્સ આપતો હતો. આ કંસાઈનમેન્ટ બાદ 6 કિલો જેટલું ડ્રગ્સ પણ મુંબઇથી અમદાવાદ મંગાવવાનો હતો. જેના માટે 50 લાખની રકમ આંગડિયા પેઢી મારફતે મોકલી હોવાનું પણ જાણવા મળ્યું છે.

કેવી રીતે ઝડપાયો ડ્રગ માફિયા?

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.