કુંભથી આવેલી મહિલા થઈ કોરોના પોઝિટિલ,31 લોકોને કર્યા કોરોના સંક્રમિત

દેશમાં કોરોનાની બીજી લહેર વેગ પકડી રહી છે ત્યારે દેશમાં સતત કેસ વધી રહ્યા છે. મોતનો આંક દેશમાં સતત વધી રહ્યો છે ત્યારે ઉત્તરાખંડથી ચિંતાજનક સમાચાર આવ્યા છે.રાજ્યમાં અચાનક સંક્રમિતોની સંખ્યા વધી છે.

બેંગલુરુની રહેનારી 67 વર્ષની મહિલા એપ્રિલમાં કુંભ હઈ હતી. અહીંથી આવ્યા બાદ કે કોરોના પોઝિટિવ આવી. તેના પછી તેની વહુ સંક્રમિતથઈ અને તે એક સાયક્રાટિસ્ટ હતી. તેના કારણએ 13 દર્દીઓએ કોરોના ટેસ્ટ કરાવ્યો અને તે દરેક કોરોના પોઝિટિવ આવ્યા. આ સિવાય હોસ્પિટલના 2 કર્મચારીઓ પણ કોરોનાનો શિકાર બન્યા

મળતી માહિતી અનુસાર મહિલા અને તેનો પરિવાર તો સંક્રમિત થયો પણ લક્ષણ ગંભીર ન હોવાથી દરેક લોકો રિકવર થઈ રહ્યા છે. આ દરેક લોકોમાં લક્ષણો ગંભીર ન હતા પણ વાયરસ એક કુંભ શ્રદ્ધાળુના કારણે ફએલાયો હતો. કોરોના એક રાજ્યોથી અન્ય રાજ્યોમાં આ નાની બેદરકારીથી ફેલાઈ રહ્યો છે.

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.