કચ્છમાં ભૂકંપનો આંચકો આવ્યો,રિક્ટર સ્કેલ ઉપર 2.8ની તીવ્રતા નોંધાઈ

હોળી-ધૂળેટીના તહેવારમાંજ કચ્છમાં ધરતીકંપ થતાં લોકોમાં ફફડાટ પેસી ગયો હતો.

રિક્ટર સ્કેલ ઉપર 2.8ની તીવ્રતા નોંધાઈ હતી. કચ્છમાં દુધઈથી 12 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ હોવાનું જાણવા મળ્યુ છે.

છેલ્લા કેટલાક દિવસોથી કચ્છમાં ભૂકંપના આચંકાનું પ્રમાણ વધી રહ્યુ છે

કચ્છમાં ભૂકંપ: દુધઈથી 12 કિલોમીટર દૂર કેન્દ્રબિંદુ, રિક્ટર સ્કેલ ઉપર 2.8ની તીવ્રતા નોંધાઈ. વાગડ ફોલ્ટલાઈન સક્રિય થતા ભૂકંપના આંચકા આવ્યા

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.