લર્નિંગ લાઇસન્સ સહિતની તમામ કામગીરી, આવતી કાલ 29 એપ્રિલ થી આગામી 7 મી મે સુધી, બંધ રાખવાનો કર્યો છે નિર્ણય

રાજ્યમાં કોરોના વાયરસના વધી રહેલા સંક્રમણની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇને રાજ્ય સરકારે રોજગાર અને તાલીમ વિભાગ હસ્તકની તમામ સરકારી, ગ્રાન્ટ ઈન એડ અને સ્વનિર્ભર ઔધોગિક તાલીમ સંસ્થાઓમાં લર્નિંગ લાઇસન્સ સહિતની તમામ કામગીરી આવતી કાલ 29 એપ્રિલ થી આગામી 7 મી મે સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે એમ રોજગાર અને તાલીમ વિભાગ દ્વારા જણાવાયુ છે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.