‘તું અમને બદનામ કેમ કરે છે ‘ એવું કહીને કરી નાખું આ કામ.. પોલીસ પર ચોંકી ગઈ…

ગુજરાત રાજ્યમાં દિન પ્રતિદિન ગુનાઓનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે આજે વહેલી સવારે જ અમદાવાદના વસ્ત્રાલમાં થી એક હત્યાના સમાચાર સામે આવી રહ્યા છે.

અંગત અદાવતમાં અમરનાથ સોસાયટીનાં ગેટ નજીક યુવકને છરીનાં ધા મારી કરપીણ હત્યા કરવમાં આવી છે.

મળતી માહિત મુજબ અમદાવાદનાં પૂવઁ વિસ્તારમાં વધુ એક હત્યાનાં ગુનાને અંજામ આપવામાં આવ્યો છે.

નીખીલેશ મિશ્રા નામનો યુવક ઉભો હતો. ત્યારે તેની પાસે ૦૩ શખ્સો આવ્યાં અને કહું કે ‘તું અમને બદનામ કેમ કરે છે’એમ કહીને ત્રણ આરોપીએ છરી નાં ધા મારીને હત્યા કરી નાખી.આ ધટનામાં રામોલ પોલીસે ત્રણેય આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

https://www.youtube.com/watch?v=eO3Kr55NFQ8

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.