લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન (LIC)એ ગત મહિને LIC BACHAT PLUS નામથી નવો પ્લાન લોન્ચ કર્યો છે. આ એક નોન લિંક્ડ (શેર બજારથી જોડાયેલ નથી), ઇન્ડિવિજ્યુઅલ લાઇફ ઇન્શ્યોરન્સ સેવિંગ પ્લાન છે. આ પોલિસીમાં જો પોલિસી હોલ્ડરનું મેચ્યોરિટી પહેલા મૃત્યુ થાય છે તો નોમિનીને મોટી રકમ મળે છે.
આ પોલિસીને 15 માર્ચ 2021ના રોજ લોન્ચ કરવામાં આવી હતી અને ફક્ત 180 દિવસ સુધી જ તેનું વેચાણ થશે. એટલે કે આ પોલિસીને ખરીદવાની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર 2021 છે. આ પ્લાનમાં પ્રીમિયમ પેમેન્ટના બે વિકલ્પ આપવામાં આવ્યા છે. Single Premiumમાં એક સાથે પ્રીમિયમ જમા કરાવી શકાય છે.
લિમિટેડ પ્રીમિયમના બીજા વિકલ્પ માટે તે 40 વર્ષ છે. મેક્સિમમ એન્ટ્રી એઝ સિંગલ પ્રીમિયમ માટે 44 વર્ષ અને 70 વર્ષ છે. લિમિટેડ પ્રીમિયમ માટે તે 60 વર્ષ અને 65 વર્ષ છે. મેચ્યોરિટી માટે મિનિમમ ઉંમર 18 વર્ષ છે.
પ્રીમિયમ પેઇન્ગ ટર્મ સિંગલ પ્રીમિયમ છે અને લિમિટેડ પ્રીમિય માટે 5 વર્ષ છે. આ પોલિસીની સૌથી ખાસ વાત છે સમ એશ્યોર્ડ ઓન ડેથ. પ્રીમિયમ અને ડેથ બેનેફિટ ઉંમરના હિસાબથી સેમ બેઝિક સમ એશયોર્ડ માટે જુદી-જુદી હશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.