LICની ખાસ પૉલિસી, રૂ.1000 જમા કરાવો અને મળશે 1 લાખ રૂપિયા

એલઆઇસી ન્યૂ મની બેક યોજના (25 વર્ષ) અંગે જણાવીશું. આ એક નૉન લિંક્ડ લાઇફ ઇન્શ્યોરન્સ પૉલિસી છે જે ગેરંટી રિટર્ન અને બોનસ આપે છે.LIC વિામા ક્ષેત્રની સૌથી મોટી કંપની છે. એલઆઇસી તાજેતરમાં અનેક એવા પ્લાન લાવી છે. જેના વિશે ઓછા લોકોને ખબર હશે. આજે અમે તમને એલઆઇસી ન્યૂ મની બેક યોજના (25 વર્ષ) અંગે જણાવીશું. આ એક નૉન લિંક્ડ લાઇફ ઇન્શ્યોરન્સ પૉલિસી છે જે ગેરંટી રિટર્ન અને બોનસ આપે છે. આ યોજનામાં તમારે માત્ર 20 વર્ષો સુધી પ્રીમિયમ ભરવું પડશે. જ્યારે તમારી પૉલિસી (lic policy) 25 વર્ષો સુધી ચાલું રહેશે.

આ યોજના 13થી 45 વર્ષની ઉંમર વચ્ચેની વ્યક્તિ દ્વારા 25 વર્ષની નિશ્ચિત સમય માટે લઇ શકાય છે. આમ પૉલિસીધારકોને જીવિત રહેવા સુધી વીમાની રાશિના 15 ટકા પેમેન્ટ પ્રત્યેક 5 વર્ષના અતમાં કરવામાં આવે છે. બાકીની 40 ટકા વીમાની રકમનું પેમેન્ટ સિંપલ રિવર્સનરી બોનસ તથા ફાઇનલ એડિશન બોનસની સાથે યોજનાના અંતમાં કરવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.