લીંબુ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા, જાણો તેના પાંચ અદભૂત ફાયદાઓ વિશે

1/7
લીંબુ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. લીંબુમાં વિટામીન સી ભરપૂર માત્રામાં હોય છે.  જો આપ વધતા જતાં શરીરની સમસ્યાથી પરેશાન હો અને વજન ઉતારના માંગતા હો તો લીબુંનો રામબાણ ઇલાજ છે. સવારે ખાલી પેટે  હુંફાળા પાણીમાં લીંબુ લેવાથી શરીરનું વજન ઝડપથી ઘટે છે.

2/7
લીંબુનું સેવન કરવાથી પાચન સંબંધિત સમસ્યામાં પણ કારગર છે. જો કબજિયાતની સમસ્યાથી પરેશાન હો તો ગરમ પાણીમાં લીંબુના ડ્રોપ્સ નાખીને પીવાથી રાહત મળે છે.

3/7
આ ઉપરાંત લો બીપી, નર્વસનેસ જેવી સમસ્યમાં પણ લીંબુ સરબત રામબાણ ઇલાજ છે. જો તાપના કારણે સ્કિન સનબર્ન થઇ ગઇ હોય. ત્વચા પર કાળાશ આવી ગઇ હોય તો મધમાં લીંબુનો રસ મિક્સ કરીને લગાવવાથી ત્વચા ઉજળી બને છે. સ્કિનને સાફ કરવામાં લીંબુ એન્ટિ એજિંગનું કામ કરે છે.

4/7
જો આપની દાંત સંબંધિત સમસ્યા રહેતી હોય. વાંરવાર ઇન્ફેક્શન થઇ જતું હોય તો સમસ્યામાં પણ વિટામિન સીથી ભરપૂર લીંબુ કારગર છે. લીબું ઇન્ફેકશન સામે લડવાનું કામ કરે છે.

5/7
જો આપની કફ પ્રકૃતિ હોય અને વારંવાર કફ થઇ જતો હોય તેવી સ્થિતિમાં પણ લીબુંનો પ્રયોગ કારગર છે. હૂફાળા પાણીમાં લીંબુનો, મરી ઉમેરીને પીવાથી શરીરમાંથી કફનો નાશ થાય છે.

6/7
એક ગ્લાસ પાણીમાં લીંબુનો રસ અને મરી પાવડર મિક્સ કરીને પીવાથી વોમિટિંગ ફિલિંગમાં રાહત મળે છે. લીંબુના વૃક્ષનાં પાંદડાને સાકર સાથે મસળી, પેસ્ટ બનાવી વહેલી સવારે ખાવાથી હરસની બિમારી દૂર થાય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.